3&2 BHK HIGHRISE FLATS & SHOPS

Sadguru Air 2

3&2 BHK HIGHRISE FLATS & SHOPS
Rar Number

PR/GJ/AHMEDABAD/AHMEDABAD CITY/Ahmedabad Municipal Corporation/MAA14386/061124/310329

Description

Maecenas at molestie tellus. Suspendisse sed elit orci. Donec feugiat ex vel mauris molestie cursus. Aliquam sit amet pharetra ex, a fermentum est. Suspendisse vel mattis turpis. Quisque iaculis vestibulum neque at hendrerit. Nunc faucibus auctor ex, ut vulputate arcu luctus vitae.

Attractions

Basketball Zone
Box Cricket
Children Play Ground
EV Point
Gazebo
Grand Private Balcony
Open Air theater
Scating Rink
Wifi Zone

Specification

  • RCC ફ્રેમ સ્ટ્રક્ચર અને AAC સેન્ડ બેઝ બ્લોક વાળી દીવાલો

  • ઉચ્ચ ગુણવત્તા વાળી ત્રણ સ્ટેપ સેફ્ટી લોક સાથે સુશોભિત મુખ્ય દરવાજો
  • સંપૂર્ણપણે એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ સેક્શનની બારીઓ

  • તમામ રૂમમાં બ્રાન્ડેડ ડબલ ચાર્જ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ ફલોરિંગ
  • બધા બાથરૂમ અને રસોડામાં બિટેલ બેવલ સુધીની ટાઇલ્સ
  • ટેરેસ ઉપર ચાઇના મોઝેક

  • બાહ્ય દિવાલો પર ડબલ કોટ પ્લાસ્ટર
  • અંદરની દિવાલો પર સિંગલ કૌટ માલા ફિનિશ પ્લાસ્ટર

  • હાઈડ્રો ન્યૂમેટિક પ્રેસરાઇસ્ડ વોટર સપ્લાય સિસ્ટમ | કોમન બોરવેલ | CPVC/UPVC પાઇપ્સ અને ફીટીંગ્સ પ્રીમિયમ કવોલિટીનું CP ફીટીંગ્સ
  • તમામ બાથરૂમમાં બ્રાન્ડેડ સેનેટરીવેર

  • દરેક બ્લોકમાં બે પ્રમાણભૂત ગુણવત્તાવાળી લિફ્ટ

  • S.S. સિંક અને પ્રમાણભૂત એસેસરીઝ સાથે રસોડામાં સેન્ડવિચ ગ્રેનાઈટ પ્લેટફોર્મ

  • તમામ બાહ્ય દિવાલો ઉપર ટેક્સચર તથા ઉચ્ચ ગુણવત્તા વાળો કલર
  • તમામ આંતરિક દિવાલો ઉપર લાંબા આયુષ્ય અને પેઇન્ટની સારી ચમક માટે ડબલ કોટવાળી સફેદ પુરી

  • મોડ્યુલર સ્વીચો સાથે ISI કોપર વાયરિંગ
  • ELCB સાથે સલામતી સુનિશ્ચિત કરવા માટે MCB વિતરણ પેનલ
  • એસી, ટીવી, ગીઝર, ફ્રિજ, લાઇટિંગ, પંખા, આર.ઓ.(R.O.) માટે સમાં ઇલેક્ટ્રિક પર્યાસ પ્રમાણમાં પોઇન્ટ

  • ઇપોક્સી સાથે સીપેજને રોકવા માટે તમામ શૌચાલય વિસ્તારોમાં વોટરપ્રૂફિંગ
  • પાણી પ્રતિરોધક માટે ટેરેસ પર વોટર પ્રૂફિંગ

Kishan Patel

Real estate agent
Call Any Time (+91) 96626 53842

Download Brochure